________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
ભવિ ભણીએ સિદ્ધચક ગુણમાળ; ત્રિહું કાલે એહની પૂજા કરે ઉજમાળ, તે અમર અમર પદ સુખ પામે સુવિશાળ છે ૧ અરિહંત રસિદ્ધ વદ
આચારજ ઉવજઝાય, મુણિ કદરિસણુ નાણુ દ્વિચરણ તપ એ સમુદાય; એ નવ પદ સમુદિત સિદ્ધચક્ર સુખદાય, એ ધ્યાને ભવિનાં ભવકેટી દુઃખ જાય છે જે છે આસો ચિતરમાં શુદ સાતમથી સાર, પૂનમ લગી કીજે નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણણું પદ સમ સાડાચાર, એકાશી આંબિલ તપ આગમ અનુસાર છે ૩ છે શ્રી સિદ્ધચક્ર સેવક શ્રી વિમલેસરદેવ, શ્રીપાળ તણું પરે સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે જે કરે એની સેવ, શ્રી સુમતિ સુગુરૂને રામ કહે નિત્યમેવ ૪
શ્રી શત્રુંજ્ય-તીર્થની સ્તુતિ. શત્રુજ્ય મંડન, ઝષભ-નિણંદ દયાળ, મરૂ-સમ-વર્ષ.
For Private and Personal Use Only