________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે નર ને નારી-મહાવીર૦ મે ૨ | આનન્દઘન પ્રભુ એણી પરે બેલે, આવા ગમન દે નિવારીમહાવીર૦ છે ૩
[ ૧૦ ] સેહે સેરન બાતી, સંગાતી સોહે સેરન ગાતી છે એ આંકણી છે સંગીત બંધ ગત થઈ તતા થઈ થઈ, નાચે નાટક સાથી | સંગાતી છે ? બજાવે મૃદંગ ભાવે ધા ધા કીટધા ધા ધા કીધા, ધપમપ ધુની જાતી | સંગાતી છે ૨છે તો ધી લાંગ ધુન કીટ કીટ ધન કીટ, ધિના કીધા ધિના કીટધા ધિના કીટધા ધાતી | સંગાતી.
૩ | જનમ સમયે જિન જાન આન સબ, શિખર શૈલ જાતી છે સંગાતી છે કે છે સુરાસુરેન્દ્ર સબ ચલે બાલ મિલ, ગાતી બજાતી આતી છે સંગાતી છે ૫ છે
For Private and Personal Use Only