Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 529
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અર્થ તદુભાય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે છે માત્ર જ્ઞાય છે ૨ જ્ઞાનપગરણ પાટી પરથી, ઠવણી નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રેપ્રા. જ્ઞા ૩ ઈત્યાદિક વિપરિતપણથી, જ્ઞાન વિરાધ્યું જે; આ ભવ પરભવ વળી રે ભવ, મિચ્છામિ દુક તેહ રે પ્રાણું સમકિત લ્યો શુદ્ધ જાણું, વીર વદે એમ વાણી રે માત્ર સરકા જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિદા પરિહરજે, ફળ સંદેહ મ રાખ રે પ્રા૦ સ . પ . મૂઢપણું ઉડે પરશંસા, ગુણવંતને આદરીએ સાહ મીને ધર્મ કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવને કરીએ રે છે માત્ર સત્ય છે ૬ લ સંઘ ચંત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકા જે વિણસા, વિણ ઉવેખ્યો રે છે માત્ર સર છે ૭ ઈત્યાદિક વિપરીતપણુથી, સમકિત ખયું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેલ રે છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564