________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ અમે મિથ્યાત્વે ભરાણ રે નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણું રે- વીર છે માતા|| ૨ | એક દિન ૮ સભામાં બેઠા, સોહમપતિ એમ બેલે રે; ધિરજબલ ત્રિભુવનનું નાવે, ત્રિશલાબાલક તેલે રે-વીર છે માતા છે ૩ છે સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની. રે ફણિધર ને લધુ બાલક રૂપે, રમત રમીયે છાની રે–વીર છે માતાય છે ૪ ૫ વર્ધમાન તુમ ધિરજ મેટું, બલમાં પણ નહીં કાચું રે, ગિરૂમના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે–વીર છે માતા છે ૫ એકજ મુષ્ઠિ પ્રહારે મહાર મિથ્યાત્વ ભાગ્યું જાય રે કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહીં થાય –વીર છે માતા ૬ | આજ થકી તું સાહેબ માહો, હું છું સેવક તાહરે રે ખિણું એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણ થકી તું પયારે રે–વીર છે માતા ૭ મોહ હરાવે સમકિત પાવે, તે સુર સરળ સધાવે રે, મહાવીર પ્રભુ
For Private and Personal Use Only