________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સાધવી લખમણું તપ નવ ફળિય, દંભ ગયા નહિ મનને કે હે પ્રાણુ છે ૩ છે અગ્યાર લાખ ને એંસી હજાર, પાંચસે પાંચ દિન ઉણાનંદન ઋષિએ મા ખમણ કરી, કીધાં કામ સંપુના
હે પ્રાણી છે ૪ તપ તપયા ગુણ-રત્ન સંવત્સર, ખંધક ક્ષમાના દરિયા; ચઉદ સહસ સાધુમાં અધિકા, ધને તપ ગુણ ભરિયા પ્રાણી છે ૬ ષદ બાહિર તપના પ્રકાશ્યા, અંતર તપ ૫ ભેદ; બાર ભેદે તપ તપતાં નિર્મળ,
પુગે અનેક ઉમેદ છે હે પ્રાણી છે ૬ છે કનકકેતુ એહ પદને આરાધી, સાધી આતમ કાજ; તીર્થકર પદ અનુભવ ઉત્તમ, સૌભાગ્ય લક્ષ્મી મહારાજ છે હે પ્રાણી છે ૭ છે
૧–સંપુન્ના–સંપૂર્ણ -સફલ અનેક ઉમેદ-આ પ્રમાણે પણ પાઠ છે.
For Private and Personal Use Only