________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ર
અનુપમ રૂ૫ દયા ભીનાં છે લૂણછે ૩ | રૂપ સલૂણું જિનનું દીસે, લાક્યું લુણ તે જલમાં પેસે છે લૂણ૦ કે ૪ ત્રણ પ્રદક્ષિણે દેઈ જલધારા, જલણું ખેપીયે લુણ ઉદારા છે લૂણુ છે ૫ છે જે જિન ઉપર દમણ પ્રાણી, તે એમ થાયે લૂણ ન્યું પાણી છે લૂણ૦ છે ૬ મે અગર કૃષ્ણાગરૂ કુદરૂ સુગધે, ધૂપ કરી જે વિવિધ પ્રબંધે છે લૂણ૦ ૭ છે
આરતિ. જય જય આરતિ આદિ જિર્ણોદા નાભિરાયા મરૂદેવા નંદા | જય છે ૧ | પહેલી આરતિ પૂજા કીજે; નરભવ પામીને લહાવો લીજે | જય૦ | ૨ | દુસરી આરતિ દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજુવાળા જય૦ | ૩ | તીસરી આરતિ ત્રિભુવન દેવા; સુર નર ઈન્દ્ર કરે તેરી સેવા છે જય૦ છે ૪ થી આરતિ ચઉગતિ ચૂમન વાંછિતા ફળ શિવસુખ પૂરે છે જય૦ છે પ પાંચમી
For Private and Personal Use Only