________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦ કર્યું–મહારા, તાપસ બેધ વિખ્યાત–નમીયેટ છે ૬ છે એ ગિરિ મહિમા મહટકે-મહારા, તેણે ભવ પામે જે સિદ્ધ-નમીયે; જે નિજ લબ્ધ જિન નમેમહારા, પામે શાશ્વત ઋદ્ધિ-નમીયે. . ૭ | પદ્મવિજય કહે એહના–મહારા, કતાં કરે રે વખાણ –નમીયે; વીરે સ્વમુખે વરણ–હારાવ, નમતાં કેડી કલ્યાણ-નમીયે ૮
તપનું સ્તવન. તપ પદને પૂછજે પ્રાણ–તપ પદને પૂછજે છે એ આંકણી છે સર્વ મંગલમાં પહેલું મંગલ, કર્મ નિકાચિત ટાળે; ક્ષમા સહિત જે આહાર નિરીહતા, આતમ-ઋદ્ધિ નિહાળે છે તે પ્રાણુ છે ૧ છે તે ભવ મુગતિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમા; તેએ તપ આચરણું ન મૂકે, અનંત ગુણે તપ મહિમા છે હે પ્રાણી છે ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવ ભવ મલ્લિ જિનને;
For Private and Personal Use Only