________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ સિંહાસને સુરરાજ, તિહાં મલ્યા દેવ-સમાજ, સવિ
ઔષધિની જાત. વર સરસ કમલ વિખ્યાત છે ? | તાલ છે વિખ્યાત વિવિધ પરિકર્મના એ, તિહાં હરખભર સુરભિ વરદામના એ . ગુટક છે વરદામ માગધ નામ, જે તીથ ઉત્તમ ઠામ; તેહ તણી માટી સર્વ, કર ગ્રહે સર્વ સુપર્વ ૩ | બાવનાચંદન સાર, અભિયોગી સુર અધિકાર; મન ધરી અધિક આણંદ, અલકતા જિનચંદ છે ૪ છે તાલ કે શ્રી જિનચંદને સુરપતિ સવિ હવરાવતા એ, નિજ નિજ જન્મ સુતારથ ભાવતા એ છે ટક || ભાવતા જન્મ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ સાઠ લાખ ને એક કડી, શત--દય પંચાસ જેડી છે ૫ કે આઠ જાતિના તે હેય, ચસિદિસહસા જોય; એણિ પરે ભક્ત ઉદાર, કરે પૂજા વિવિધ-પ્રકાર છે ૬ છે તાલ વિવિધ પ્રકારના કરીય સિણગારશ્ય એ, ભરિય જલ વિમલના વિપુલ શૃંગારના એ છે ગુટક છે ભંગાર થાલ
For Private and Personal Use Only