________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
- સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથિયો કરી, ચેખા પૂરી, રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુનાં પ્રભુનાં પ્રતિમાજી પધરાવવાં.
પ- વળી પ્રતિમાજીની આગળ બીજે સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા.
૬- પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચો ઘીનો દીવો મૂકે. - ૭– પછી સ્નાત્રીયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત ભરેલ કળશ લઇ, ત્રણ નવકાર ગણ, પ્રભુજી તેમજ શ્રી સિદ્ધચક્રજીને પખાળ કરે.
૮ – પછી વાળાકુંચી કરી, પાણીને પખાળ કરી અને ત્રણ ગલુંછણું કરી, કેસર વડે પૂજા કરવી.
૯– પછી હાથ ધૂપી, પિતાના જમણા હાથની હથેલીમાં કેસરનો ચાંલ્લે કર.
૧૦ – પછી પહેલાં કળશ લઈને અને તે પછી જણાવ્યું છે ત્યાં કુસુમાંજલિને (કેસર, ચોખા અને
For Private and Personal Use Only