________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
૩. મન:શુદ્ધિ—જેમ બને તેમ મનને પૂળમાં સ્થિર કરવું. બીજું બધું તે વખતે ભૂલી જવું. ૪. ભૂમિશુદ્ધિ—દેરાસરમાં કાળે બરાબર લીધે છે કે કેમ તે જોવું. પૂજાનાં સાધના લેવા–મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી.
૫. ઉપકરણશુદ્ધિ—પૂજામાં જોઈતાં ઉપકરણા કેસર, સુખડ, બરાસ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચેાખા, ફળ, નૈવેદ્ય વિગેરે જેમ બને તેમ ઊંચી જાતિનાં પેાતાના ઘરનાં લાવવાં, કળશ, ધૂપધાણાં, ફાનસ, અંગલુંછણાં વિગેરે સાધને ખૂબ ઉજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે, તેમ આલ્હાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ થશે.
૬. દ્રવ્યશુદ્ધિ~જિનપૂજા આદિ શુભ કાર્યોંમાં વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય, તે ભાવની બહુ જ વૃદ્ધિ થાય છે.
૭. વિધિશુદ્ધિ-નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર
For Private and Personal Use Only