________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી શ્રુતજ્ઞાન-ચિત્યવંદન. શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વ-પર પ્રકાશક જેહ; જાણે દેખે જ્ઞાનથી, મૃતથી ટલે સદેહ છે ૧ | અનભિલા અનંત ભાવ, વચન અગોચર દાખ્યા; તેહનો ભાગ અનંતમ, વચન પર્યાયે આખ્યા છે ૨ વલી કથનીય પદાર્થને એ, ભાગ અનંતમે જેહ, ચઉદ પૂરવમાં ર, ગણધર ગુણ સનેહ | ૩ | માંહ મહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા; છઠ્ઠાણુ વડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા છે ૪ તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા સમકિત શ્રુતના જાણીયે, સર્વ પદારથ સાચા છે ૫ છે દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ; જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ છે ૬ છે એવીશ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધ; નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું નિરૂપાધ ૭ | પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય; તે સમકિતવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય છે ૮ અરિહંત શ્રત–કવલી કહે એ,
For Private and Personal Use Only