________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપર ઓગણપચાસ રે; જિન પરિકર બીજા કેઈ પામ્યા શિવપુર વાસ રે . સ. છે ૭ છે એ વિશે જિન એણે ગિરિ, સિદ્ધા અણુસણ લેઈ રે; પદ્ધવિજય કહે પ્રણમીયે, પાસ શામલનું ચેઈડરે છે સમ્મત ૮ |
જઈ પૂછે લાલ, સમેતશિખરગિરિ ઉપર પાસજી શામળા; જિનભક્તિ લાલ, કરતાં જિનપર પાવે ટળે ભવ આમળા છે એ આંકણી છરી પાળી દરિસણ કરીએ, ભવ ભવ સંચિત પાતિક હરીએ; નિજ આતમ પુણ્ય રસે ભરીએ જઈ ને ૧ છે એ ગિરિવર નિત્ય સેવા કીજે, જિમ શિવ સુખડાં કરમાં લીજે; ચિદાનંદ સુધારસ નિત્ય પીજે જઈ ૨ | જિહાં શિવરમણ વરવા આવ્યા, અજિતાદિક વીશે જિનરાયા; બહુ મુનિવર યુત શિવવધૂ પાયા છે જઈ ૩ છે તેણે એ ઉત્તમ ગિરિવર જાણો, કરે સેવા આતમ કરી શાશે, એ ફરી ફરી નહિ આવે ટાણે એ જઈ
For Private and Personal Use Only