________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૫ ૪. ચાર આંગળ અંતર રહેવું, શેકલડીની પેરે દુઃખ સહેવું, પ્રભુ વિના કોણ આગળ કહેવું રે ? શ્રી યુગ૭ | ૫ | મોટા મેળ કરી આપે, બેહુને તેલ કરી થાપે, સજન–જશ જગમાં વ્યાપે રે | શ્રી યુગ છે ૬ બહુને એક મતો થા, કેવલ નાણુ જુગલ પાવે; તે સવિ વાત બની આવે રે | શ્રી યુગટ છે ૭ છે ગજ લંછન ગજગતિ ગામી, વિચરે વપ્રવિજયે સ્વામી; નયરી વિજ્યા ગુણ ધામી રે છે શ્રી યુગ ૮ માતા સુતારાએ જાય, સુદઢ-નરપતિ કુળ આયો; પંડિત જિનવિજયે ગાયે રે | શ્રી યુગ || ૯ !
શ્રી અનંતવીર્ય જિન–સ્તવન અનંતવીરજ અરિહંત ! સુગે મુજ વિનતિ, ૧–આંખ અને કાનને ચાર આગળનું છેટું છે, તેથી કાન યુગમશ્વરસ્વામીનું નામ સાંભળે છે; પણ પ્રભુ દૂર હોવાથી આંખ દેખી શકતી નથી. તેથી આંખને શેયની પેઠે દુઃખ થાય છે.
For Private and Personal Use Only