________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહેબ-હું રે અનાદિની ભૂલમાં, સાહેબ-રઝ ઘણે સંસાર ને એક વારઃ ૫ સાહેબ–સ્વજન કુટુંબ મળ્યાં ઘણાં સાહેબતેહને દુઃખે દુઃખી થાય; સાહેબ --જીવ એક ને કર્મ જૂજૂઓ, સાહેબ-તેહથી દુર્ગતિ જાય છેએક વાર૦ છે ૬ સાહેબ–ધન મેળવવા હું ધસમસ્યો, સાહેબતૃષ્ણને નાવ્યો પાર; સાહેબ લોભે લટપટ બહુ કરી, સાહેબ–ન જે પાપ વ્યાપાર છે એક વાર છે ૭ ને સાહેબ-જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહેબ-રવિ કરે તે પ્રકાશ; સાહેબ--તિમહી જ જ્ઞાની મધ્યે થકે, તે તે આપે રે સમકિત વાસ છે એક વાર છે ૮ છે સાહેબ–મેઘ વરસે છે વાડમાં, સાહેબ-વરસે છે ગામોગામ; સાહેબ ઠામ ઠામ જુએ નહિ, સાહેબ–એહવા મહેતાનાં કામ એક વાર છે તે છે સાહેબ- હું વચ્ચે ભરતને છેડલે, સાહેબતમે વસ્યા મહાવિદેહ મોઝાર; સાહેબ-દૂર રહી કરું વંદના, સાહેબ-ભવસમુદ્ર ઉતારો પાર એક વાર છે ૧૦ છે સાહેબ—તુમ પાસે દેવ ઘણું વસે, સાહેબ
For Private and Personal Use Only