________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા–સાપણ પાપિણીજી, મન બિલ મૂકે રે નાહિ; કેમલ ગુણને તે ડસેઝ, લેભ વિલાસ અથાહ છે કૃપા છે ર૩ છે વસ્ત્ર પાત્ર જન પુસ્તકેજી, તૃષ્ણ કીધી અનંત અંત ન આવે લેભનોજ, કહું કે તે વૃત્તાંત ? | કૃપા છે ૨૪ કે ધર્મ તણે દંભે કર્યા છે, પૂર્યા અર્થ ને કામ; તેહથી ત્રણ ભવ હારીયાજી, બેધ હવે વલી વામ છે કૃપા છે ૨૫ છે કણ્યાકટય વિચારણુજી, રાખી કાંઈ ન શંક, અનેકણીય પરિભેગથીજી, રૂલ્ય ચૌગતિ જિમ રંકો કૃપા ૨૬ હવે તુમ ધ્યાન સનાથતાજી, આડે વાળે રે આંક કરૂણું કરીને નિરખીયેજી, મત ગણજે મુજ વાંક છે કૃપા છે ૨૭ મુજને કહેતાં ન આવડેજી, નાણે જે તુજ દીઠ; હું અપરાધી તાહરાજી; ખમજો અવિનય ધીઠ છે કૃપા છે ૨૮ તુમે જિમ જાણે તિમ કરેજી, હું નહિ જાણું રે કાંય; દ્રવ્ય ભાવ સવિ રેગનાજી, જાણે સર્વ ઉપાય છે કૃપા છે ૨૯ છે હું એક જાણું તાહરૂંછ, નામ માત્ર નિરધાર; આલ
For Private and Personal Use Only