________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવ્યાં ત્રિવિધ કુશીલ; મમતા પરિગ્રહ મેળવી છે, કીધી ભવની લીલ છે કૃપા છે ૧૫ અક્રિય સાધે જે ક્રિયા છે, તે નાવે તિલ માત્ર મદ અજ્ઞાન ટળે જેહથીજી, તે નહિ નાની વાત છે કૃપા ૧૬ દર્શન પણ ફરસ્યાં ઘણજી, ઉદર ભરવાને કામ; પણું તુમ તત્ત્વ પ્રતીતશુંછ, ન ધરૂં દર્શને નામ કૃપા મે ૧૭ છે સુવિહિત–ગુરબુધે લેકને જી, હું વંદાવું રે આપ; આચરણું નહિ તેહવીજી, એ માટે સંતાપ છે કપાઇ છે ૧૮ ૫ મિથ્યા–દેવ પ્રશંસિયાજી, કીધી તેહની રે સેવ; અહાઈદાના વયણનીજી, ન ટળી મુજને ટેવ છે કૃપા છે ૧૮ કેરે ચિતે ચૂના પરેજી, ધર્મ-કથા મેં કીધઆપ વંચી પર વંચિયાજી, એકે કાજ ન સિદ્ધ કૃપા છે ર૦ મે રાતે રમણી દેખીનેજી, જિમ અણના રે સાંઢ, ભાંડ ભવૈયાની પરેજી, ધર્મ દેખાડું માંડ છે કૃપા મા ૨૧ છે ક્રોધ દાવાનલ પ્રબલથીજી, ઉગે ન સમતા–વેલ; માનમહીધર આગલેછે, ન ચલે ગુણ-નદી રેલ કૃપા ૨૨ .
For Private and Personal Use Only