________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૪ સઘળું રાગે રે | શ્રી છે ૯ માહરે બનનારું તે બન્યું જ છે, હું તે લેકને વાત શીખાવું રે; વાચક જસ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે શ્રી. છે ૧૦ |
શ્રી (દાદા) પાર્શ્વનાથ જિન-પદો
. [૧]
[ રાગ-નટ.] સુખદાઈ રે સુખદાઈ, દાદા પાસજી સુખદાઈ એસે સાહિબ નહિ કેઉ જગમેં, સેવા કીજે દીલ લાઈ સુખ૦ ૧. સબ સુખદાયક એહિજ નાયક, એહિ સાયક સુસહાઈ કિકરકું કરે શંકર સરીસે, આપે અપની ઠકરાઈ છે સુખ ને ૨ | મંગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપલી જાઓ કરમાઈ શીતલતા પ્રગટે ઘટ અંતર, મીટે મેહકી ગરમાઈ ! સુખ૦ છે કે જે કહા કરૂં સુરતરૂ ચિંતામણિ, જે મેં પ્રભુ સેવા પાઈ શ્રી જસવિજય કહે દર્શન દેખે, ઘરઅંગન નવ નિધિ આઈ છે સુખ૦ જ છે
For Private and Personal Use Only