________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
( રાગ-સારંગ.) ભેટીએ ભેટીએ ભેટીએ, મનમોહન જિનવર ભેટીએ છે એ અંચલી છે શ્રી શંખેશ્વર પાસજિનેસર, પૂછ પાતકમેટીએ છે મન છે ૧. જાદવની જરા જાસ હવણથી, નાઠી એક ચપેટીએ ને મન છે ૨ છે આશ ધરીને હું પણ આવ્ય, નિજ કરે પીઠ થપેટીએ ને મન- કે ૩ છે ત્રણ રતન આપે ન્યું રાખ્યાં, નિજ આતમની પેટીએ | મન ને ૪ સાહિબ સુરતરૂ સરીખ પામી, ઔર કુણ આગે લેટીએ કે મન છે પ . પદ્મવિજય કહે તુમરે ચરણ, ક્ષણ એક ન રહું છેટીએ મન મે ૬ છે
શ્રી પંચાસર પાશ્વનાથનાં સ્તવને.
પરમાતમ! પરમેસરૂ !, જગદીશ્વર ! જિનરાજ ; જગબંધવ! જગભાણ! બલિહારી તુમ તણી, ભવ–
For Private and Personal Use Only