________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
સુખ ભેગી શિવસુખ આપીયે રે, દાસ @ી અર દાસ મનાય મોટા મૌન ધરીને જે રહે રે, તે કેમ સેવક કારજ થાય છે કેવલ૦ કે ૪ મે પંકજ દલ જલ બિંદુ જગ લહે રે, ઉપમા મોતીની મહારાજ સજ્જન સંગે જગ જસ પામીયે રે, કહે શુભ સેવક છે શિવરાજ ને કેવેલ છે ૫ છે
[૩૧] . (કપૂર હવે અતિ ઉજલ રેએ દેશી.) જ્ઞાનરયણ રયણાયરૂ રે, વામી શ્રી ષભ જિહંદ ઉપગારી અરિહા પ્રભુ રે, લેક લેકેત્તરાનંદ રે છે. ભવિયા ભાવે ભજે ભગવત છે મહિમા અતુલ અનંત રે છે ભવિયા) છે 1 છે તિગ તિગ આરક સાગરૂ રે, કેડા કડી અઢાર, જુગલા ધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે છે ભવિયા છે ૨ | જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચારે રે છે ભવિયા છે રૂ. ચાર ઘને મધવા સ્તવે રે,
For Private and Personal Use Only