________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન છે પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રેમન મે ૨ | ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિ, જ્ઞાનીને ફળ દેઈ –મન ! કાયા કષ્ટ વિના ફલ લહિયે, મનમાં ધ્યાન ધરઈ -મન૩ છે જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે –મન છે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધાને, શિવ દીયે પ્રભુ પરાણે રે–મન છે ૪ કે પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે-મન ને વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રેમન ૫ છે
શ્રી અરનાથ જિન-સ્તુતિ. અરજિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા;
નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઇંદ્ર દ્વાણ ગાયા ૧ .
For Private and Personal Use Only