________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવના છે ૯ મે સુખકરવાચક ઉદયની વાત, કાંઈક ચિત્ત અવધારજો; સુખકર-દૂર કરી ભવ ભીતિ, મુજ કારજ સવિ સારજે ૧૦ છે
[૨૯] - (ત્રીજે ભવ વર સ્થાનક તપ કરી–એ દેશી.)
બાલપણે આપણું સસનેહી, રમતા નવ નવ વેશે આજ તુમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેશે છે હે પ્રભુજી! એલંભડે મત ખીજો છે એ આંકણું છે ૧ છે જે તુમ ધ્યાતાં શિવ સુખ લહીયે, તે તમને કઈ ધાવે પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કઈ ન મુગતિ જાવે છે હે પ્રભુજી ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેમાં એ પાડ તુમાર; તે ઉપગાર તુમારે વહિએ, અભવ્ય સિદ્ધને તારે છે હે પ્રભુજી ને ૩ એ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાશી; તે માંહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી કે હે પ્રભુજી | ૪ | અક્ષય -પદ દેતાં ભવિ-જનને, સંકીર્ણતા નવિ થાય, શિવપદ
For Private and Personal Use Only