________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગાધ: જે શાશ્વત સુખને સ્વામી, જડ ઈદ્રિય બેગ વિરામી એ મને છે ૩ છે જેહ દેવને દેવ કહાવે, ગીશ્વર દેહને ધ્યાવે; જસ આણ સુરતરૂ વેલી, મુનિ-હૃદય આરામે ફેલી છે અને એ જ છે જેહની શીતલતા સંગે, સુખ પ્રગટે અંગેઅંગે; કેધાદિક તાપ શમાવે, જિનવિજ્યાનંદ સભાવે છે અને એ પો
શ્રી શીતલનાથ જિન–સ્તુતિ. શીતલ-જિન સ્વામી, પુણ્યથી સેવ પામી પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી છે
જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ-ધામી ! ભવી શિવસુખ કામી, પ્રણમિયે શીશ નામી ૧છે
શ્રી શ્રેયાંસનાથ જિનચૈત્યવંદન. શ્રી શ્રેયાંસ અગિયારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની જાય છે ૧ વર્ષ ચોરાશી લાખનું પાળ્યું જેણે આય; ખર્શી લંછન પદ કાજે, સિંહપુરીને રાય . ૨ કે રાજ્ય તજી દીક્ષા વરી એ,
For Private and Personal Use Only