________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રે સવા કોડી જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રે ! શાંતિ | ૮ મેકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે જાતિસ્મરણે સમકિત પામી, વરીઓ શિવસુખ સાર રે શાંતિ પેટા ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્રમાંહે સુખકારી રે; સૂત્ર તો એક વરણ ઉત્થાપે, તે કહ્યો બહુલકંસારી રે એ શાંતિ છે ૧૦ છે તે માટે જિન–આણધારી, કુમતિ કદાગ્રહ વારી રે ભક્તિ તણું ફલ ઉત્તરાધ્યયને, બધિબીજ સુખકારી રે એ શાંતિ. ૧૧ એક ભવે દેય પદવી પામ્યા, સેલમાં શ્રી જિનરાયા રે, મુજ મન-મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રે શાંતિ છે ૧ર છે જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કમલાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ કરતાં મંગળમાળા રે શાંતિ છે ૧૩ છે
[ ૧૦ ]. હારો મુજરો ને રાજ, સાહિબ શાંતિ સલૂણ છે એ આંકણી છે અચિરાજીના નંદન તેરે,
For Private and Personal Use Only