________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ નાદિક ગુણ, પ્રણમે ધરી રાગ છે ૨૫ સહસ પંચાણું વરસનું એ, પાળી ઉત્તમ આય, પદ્મવિજય કહે પ્રભુમિએ, ભાવે શ્રી જિનરાય રે ૩ છે.
શ્રી કુંથુનાથ જિન-સ્તવન. ( અંબર દેહ મારિ હમારા-એ દેશી.)
મનડું કિમહી ન બાજે હે કુંથુજિન !, મનડું કિમહી ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે હે કુંથુ છે ૧રજની વાસર વસતી ઉજ્જડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થયું, એહ ઉખાણ ન્યાય તે હે કુંથુ ૨ મુગતિ તણું અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે વૈરીડું કાંઈ એવું ચિત્તે, નાખે અવલે પાસે છે હે કુંથુ૫ ૩ આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આકું; કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલ તણી પરે વાંકું છે હે કુંથુe | ૪ | જે ઠગ કહું તે ઠગ તે ન દેખું,
For Private and Personal Use Only