________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
અતીતથી ગુણ પણ પામીયા રે લે; હવે મારે દેય ગંધ સંબંધ ટળ્યાથી દેય જે અરસ સરસથી ગુણ રસ પણ પ્રભુ વામીયા ૨ લે છે કે તે હારે મારે ફરસ આઠના નાશથી ગુણ લહ્યા અષ્ટ છે, ત્રણ વેદને ખેદ પ્રભુ કર્યો રે લે; હારે મારે અશરીરી અસંગી વળી અરૂણ જે, એકત્રીસ ગુણુ વરીયે ભવ દરિઓ નિસ્તર્યો રે લે છે કે હવે મારે પામ્યા સિદ્ધ સ્વરૂપ અનુપમ જિર્ણદ જે, તિમ સેવકના કારક તારક ભવ તણું રે લે; હારે મારે જિન ઉત્તમ વર ગુણભર પદ કજ નિત્ય જે, પદ્મવિજય કહે ભાવો ભાવે ભવિજના રે લેલ છે ૫ છે
સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીજે, તું તે રાત દિવસ રહે સુખ ભીને છે સુણ૦ છે એ આંકણું કે પ્રભુ અચિરામાતાને જયે, વિશ્વસેન ઉત્તમ કુલ આયે; એક ભવમાં દેય પદવી પાયે મા સુણ૦ કે ૧ પ્રભુ ચક્રી જિનપદને
For Private and Personal Use Only