________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવો ભવિયાં વિમલ-જિનેસર, દુહા સજ્જન સંગા જ; એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આળસમાંહિ ગંગા છે કે સેવ છે ૧. અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે છે, ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘહેલો છ મા સેવો છે ૨ | ભવ અનંતમાં દરિસણું દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ ગ્રંથી જે પળ પિળિયે, કર્મ વિવર ઉઘાડે છેસેવે છે ૩ છે તત્ત્વ પ્રીતિકર પાણી પાયે, વિમલાલેકે આંજી જી; લેયણ ગુરૂ પરમાન્ન દિયે તવ, ભ્રમ નાંખે સવિ ભાજી છ સેટ છે ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખેલી ; સરલતણે જે હેડે આવે, તે જણાવે બીજી છે સેટ . પ . શ્રી નિયવિજય વિબુધ પય સેવક, વાચક જસ કહે સાચું છે; કેડી કપટ જો કોઈ દિખાવે, તેહિ પ્રભુ વિણ નવિ રાવ્યું છે સેવા છે ૬ છે
For Private and Personal Use Only