________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ પુણ્યનું કામ પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણરાશિ નામ છે ૧૭ એ સિદ્ધાર છે
૮- સંયમધર મુનિવર ઘણું, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયેગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન છે ૧૮ છે લાખ એકાણું શિવ વર્યા, નારણું અણગાર; નામ નો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર છે ૧૯ સિદ્ધા છે
-- શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ, દ્રિની આગે વર્ણવ્યો, તિણે એ ઈંદ્રપ્રકાશ | ૨૦ | સિદ્ધાટ છે
૧૦- દશ કાટિ અણુવ્રતધરા, ભકૃતે જમાડે સાર જૈનતીર્થ યાત્રા કરે, લાભ તો નહીં પાર છે ર૧ છે તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીરથે અભિધાન | રર સિદ્ધારા
For Private and Personal Use Only