________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ કાલલબ્ધિ નહિ મતિ ગણ, ભાવલબ્ધિ તુમ હાથે રે લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથે રેસંભવ છે ૪ ૫ દેશો તે તુમહિ ભલા, બીજા તે નવિ જાચું રે, વાચકજસ કહે સંઈશું, ફલશે એ મુજ સાચું રે–સંભવ છે એ છે
શ્રી સંભવનાથ જિન-સ્તુતિ. સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાત ! પ જીવોના ત્રાતા, આપતા સુખશાતા ! . માતા ને બ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા ! દુઃખ દેહગ ત્રાતા, જાસ નામે પલાતા છે ૧ |
શ્રી અભિનંદન સ્વામી–ત્યવંદન. ઉંચપણે ત્રણસો પચાસ, ધનુષ પ્રભુ દેહ; સંવર રાય સિહારથા, સુતશું મુજ નેહ ૧ લાખ પચાસ પૂર્વ આયુ, અયોધ્યાનો રણ, સુવર્ણ વર્ણ વિરાજ, કપિ લંછન જાણો છે જે છે અભિનંદન પ્રભુ
For Private and Personal Use Only