________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
કરણકે, મિથ્યા લેહ ગમાઈ–સખીરી ચાલે ૬ ચંદ્ર કિરણ જસ ઉજવલ તેરે, નિર્મલ જ્યોત સવાઈરી) જિન સેવ્ય નિજ આતમ રૂપી, અવર ના કઈ સહાઈ–સખીરી છે ચા છે હવા
• [ 2 ],
( રાયજી અમે તે હિંદુઆણી કે રાય ગરાસીયા રે લો
એ દેશી.) જિન ચંદ્રપ્રભ અવધારે કે, નાથ નિહાળજે રે લે; બમણી બિરૂદ ગરીબ નિયાજકે, વાચા પાળજો રે લે છે ૧ હરખે હું તુમ શરણે આવ્યો કે, મુજને રાખજો રે લે; ચાર ચાર યુગલ જે ભૂંડા કે, તે દૂર નાખજો રે લે છે ૨પ્રભુજી પંચ તણી પરશંસા કે, રૂડી થાપજે રે લે; મેહન મહેર કરીને દરિશણ, મુજને આપજે રે લો રે ૩ છે તારક તુમ પાલવ મેં ઝાલ્યું કે, હવે મને તારજો રે લે; કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વાર રે લે છે ૪ સુંદરી સુમતિ સોહાગણ સારી કે,
For Private and Personal Use Only