________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ વાસ; નામે કદંબગિરિ નમે, તે હેય લીલ વિલાસ છે ૩૪ સિદ્ધાટ છે
૨૦- પાતાલે જસ ભૂલ છે, ઉજવલગિરિનું સાર; ત્રિકરણ મેગે વંદતાં, અલ્પ હોયે સંસાર છે ૩૫ કે સિદ્ધાર છે
૨૧- તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે છે તે સંપજે, શિવરમણ સંયોગ છે ૩૬ છે વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે પર્ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ . ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટ પરિણામથી, અંતમુહૂરત સાચી છે ૩૮ છે સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ; શ્રી શુભવીરવિજ્ય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ ૩૦ ને સિદ્ધાવે છે
For Private and Personal Use Only