SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ પુણ્યનું કામ પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણરાશિ નામ છે ૧૭ એ સિદ્ધાર છે ૮- સંયમધર મુનિવર ઘણું, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયેગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન છે ૧૮ છે લાખ એકાણું શિવ વર્યા, નારણું અણગાર; નામ નો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર છે ૧૯ સિદ્ધા છે -- શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ, દ્રિની આગે વર્ણવ્યો, તિણે એ ઈંદ્રપ્રકાશ | ૨૦ | સિદ્ધાટ છે ૧૦- દશ કાટિ અણુવ્રતધરા, ભકૃતે જમાડે સાર જૈનતીર્થ યાત્રા કરે, લાભ તો નહીં પાર છે ર૧ છે તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીરથે અભિધાન | રર સિદ્ધારા For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy