________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલધામ: અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ છે ૧૧ સિદ્ધાટે છે
પ- પર્વતમાં સુરગિરિ વડે જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુગિરિ નામ ધરાય છે ૧ર છે ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુવાસ અનેક છે ૧૩ સિદ્ધા છે
૬- એંસી જન પથુલ છે, ઉચપણ છવ્વીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ ! ૧૪ . સિદ્ધાર છે
- ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વદનિક જે હવે તે સંયમી, વિમળાચળે (એ તીરથે) પૂજનીક છે ૧પ છે વિપ્રલેક વિષધર સમા, દુ:ખીયા ભૂતલ માન; વ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છાપ સમાન છે ૧૬ ! શ્રાવક મેઘ સમાં કહ્યા કરતા
For Private and Personal Use Only