________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૮૯
પ્રજાતિશય મહંત પંચ જન ટકે રે, કષ્ટ એ તુર્ય પ્રસંત રે છે ભવિયા છે ૪ વેગ ક્ષેમંકર જિનવરૂ રે, ઉપશમ ગંગા ની પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભવીર રે ભવિયા છે એ છે
[૩૨] ગષભ જિર્ણદ શું પ્રીતડી, કિમ કીજે હે કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ હો કઈ વચન ઉચ્ચાર છે ઋષભ૦ છે એ આંકણું છે ૧ કાગળ પણ પચે નહીં, નવિ પહેચે હે તિહાં કે પરધાન; જે પહેચે તે તુમ સમે, નવિ ભાખે છે કેાઈનું વ્યવધાન છે અષભ૦ મે ૨ | પ્રીત કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ, પ્રીતડી જે અરાગીથી, મેળવવી છે તે લકત્તર માગ છે ષભ૦ | ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે તે કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કણું ભાતે હૈ કહે બને બનાવ છે ષભ૦ કે ૪. પ્રીતિ અનંતી
For Private and Personal Use Only