________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ અવાત છે ૫ | ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપાથી અગ્યાર ત્રિીશ ઈમ અતિશય, સમવાયાંગે પ્રસિદ્ધ છે ૬જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પધવિજયે કહે એહ સમયે પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ છે પ્રથમ ૭
- [ ૩૪ ] ઋષભ જિદા કષભ જિમુંદા, તુમ દરિસણ હુયે પરમાણુંદા, અહનિશિ થાઉં તુમ દીદાર, મહિર કરીને કરજો મારા છે ષભ૦ કે ૧ આપણને પૂઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગા, મોરપીંછ પર ન હુએ ઊભા છે ઋષભ૦ મે ૨ | તુમ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલી આકરણી લેશે ગગને ઉડે રે પડાઈ, દેરી બળે હાથે રહે આઈ મા ભ૦ | ૩ મુજ મનડું છે
૧–પતંગ,
For Private and Personal Use Only