________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિબ ! ભલે બિરાજે છે એ આંકણી છે મરૂ દેવીને નંદન રૂડે, નાભિનરિંદ મહાર; જુગલા ધર્મ નિવારક આવ્યા, પૂર્વ નવાણું વાર છે તમે તો છે ૧ મૂળનાયકની સન્મુખ રાજે, પુંડરીક ગણ ધાર પંચ કેળું ચૈત્રી પૂનમે, વરીઆ શિવવધૂ સાર તે તુમે તો છે જે તે સહસકાટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ ચઉદસેં બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ કે તમે તો છે ૩. પ્રભુ પગલાં રાયણ હેડે, પૂછ પરમાનંદ, અષ્ટાપદ ચોવીસ જિનેશ્વર, સમેત વિશ જિણુંદ છે તમે તો છે મેરૂ પર્વત ચૈત્ય ઘણેરો, ચઉમુખ બિબ અનેક; બાવન જિનાલય દેવળ નિરખી, હરખ લહું અતિરેક છે તમે તો છે પ . સહસ્ત્રફણા ને શામળા પાસજી, સમવસરણ મંડાણ; છીપાવસી ને ખરતરવસી કાંઈ પ્રેમવસી પરમાણુ કે તમે તે છે ૬. સંવત અઢાર ઓગણપચાસે, ફાગણ અષ્ટમી દિન; ઉજૂવળ પક્ષે ઉજજવળ હુઓ કાંઈ ગિરિ ફરસ્યા મુજ
For Private and Personal Use Only