________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી વળી ને વિનવું એ છે કે મરૂદેથી નિજ માય રે, વેગે મોકલી; ગજ બેસારી મુક્તિમાં એ ૮
ભરતેસર નિજ નંદ રે, કીધે કેવળી, આરીસા અવલેતાં એ છે ૩૮ અઠ્ઠાણું નિજ પુત્ર રે, પ્રતિબોધ્યા પ્રેમે ઝુઝ કરતા વારીયા એ ૪૦ બાહુબલીને નેટ રે, નાણુ કેવલ તમે સ્વામી સાહામું મોકલ્યું એ
૪૧ ઈત્યાદિક અવદાત રે, સાલા તુમ તણા; જાણું છું મૂલગા એ છે ૪૨. માહારી વેલા આજ રે, મૌન કરી બેઠા, ઉત્તર શું આપે નહીં એ છે કે વિતરાગ અરિહંત રે, સમતા સાગરૂ, માહારાં તાહાર શું કરે એ છે ૪૪ કે એક વાર મહારાજ રે, મુજને શ્રીમુખે બેલા સેવક કહી એ છે કપ છે એટલે સિધ્ધાં કાજ રે, સઘલાં માહરા મનના મને રથ સવિ ઉલ્યા એ છે ક૬ . ખમજે મુજ અપરાધ રે, આસંગે કરી; અસમંજસ જે વિનવ્યું એ છે ક૭ અવસર પામી આજ રે, જે નવિ વિનવું; તે પસ્તા મન રહે એ છે ૪૮ ત્રિભુવન તારણહાર રે,
For Private and Personal Use Only