________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તેહી જ મહારાજ રે, મુજને શીખવે; જેમ તે વિધિ શું વિનવું એ છે ૨૬ માય તાય વિણ કેણ રે, પ્રેમે શીખવે; બાલકને કહે બલવું એ છે ૨૭ જે મુજ જાણો દેવ રે, એહ અપાવન; ખરડ્યો છે કલિ–કાદવે એ છે ૨૮ છે કેમ લેઉં ઉલ્લંગ રે, અંગ ભર્યું એનું વિષય કષાય અશુચિશું એ છે ૨૯ તે મુજ કરે પવિત્ર રે, કહે કેણ પુત્રને વિષ્ણુ ભાવિન પખાલશે એ છે ૩૦ પા કરી મુજ દેવ રે, ઈહિ લગે આણીએ નરક નિગોદાદિ થકી એ છે ૩૧ મે આવ્યો હવે હજૂર રે, ઉભો થઈ રહ્યો; સામું થે જ નહીં ? એ છે ૩ર છે આડે માંડી આજ રે, બેઠે બારણે માવિત્ર તમે મનાવશો એ છે ૩૩ છે તમે છે દયાસમુદ્ર રે, તે મુજને દેખી; દયા નથી એ આણતા એ છે કે ૩૪. ઉવેખશ્યો અરિહંત રે, જે એણી વેલામહારી શી વલે થશે એ રૂપ ઉભા છે અનેક રે, મોહાદિક વૈરી; છેલ જૂએ છે મારાં એ છે ૩૬ છે તેને વારે વેગે રે, દેવ દયા કરી;
For Private and Personal Use Only