________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય માહરે આવી એકાંતે મિલ્યા એ છે ૪૯ છે બાલક બેલે બોલ રે, જે અવિરતપણે માય તાયને તે રૂચે એ છે ૫૦ છે નયણે નિરખ્યા નાથ રે, નાભિ-નરિદનો; નંદન નંદન–વન જિો એ છે પ૧ કે મરૂદેવી ઉર-હંસ રે, વંશ અખાગન; સહારે સહામણે એ છે પર છે માય તાય પ્રભુ મિત્ર રે, બંધુ માહરે; જીવ જીવન તું વાલહે એ છે ૫૩ છે અવર ન કે આધાર રે, એણે જગ તુજ વિના; ત્રાણ શરણ તું મુજ ધણી એ છે ૫૪ છે. વળી વળી કરૂં પ્રણામ રે, ચરણે તુમ તણે પરમેશ્વર ! સન્મુખ જૂઓ એ છે પપ છે ભવ ભવ તુમ પાય સેવ રે, સેવકને દેજે; હું માગું છું એટલે એ છે પ૬ શ્રી કીર્તિવિજય ઉવજઝાય રે, સેવક એણિ પરે, વિનય વિનય કરી વિનવે એ છે પ૭ છે
ઈતિ શ્રી આદીશ્વર જિન-વિનતિ સમાપ્તા
તુમે તે ભલે બિરાજે છે, સિદ્ધાચલકે વાસી,
For Private and Personal Use Only