________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારી; પાંડવ વીશ કે શું સિદ્ધા, અશરીરી અણાહારી -ભવિ છે ૪ ફાગણ શુદિ દશમી દિન સે, નમિ વિનમિ બે કેડી; આતમ ગુણ નિરમલ નિપજાવ્યા, ના એહની જેડી-ભવિત છે ૫ છે ચત્ર વદિ ચૌદશ શિવ પામી, નમિ પુત્રી ચેસ, રત્નત્રયી સંપૂણ સાધી, પામી એ પરમઠ્ઠ–ભવિત્ર છે ૬ છે ફાગણ શુદિ તેરશ શિવ પામ્યા, શાંબ પ્રદ્યુમ્ન ગુણખાણસાડી આઠ કેડી મુનિવરશું, પરણ્યા શિવ પટ્ટરાણી–ભવિ૦ છે ૭ મે રામ ભરત ત્રણ કેડી મુનિશું, અચલ થયા અરિહંત, છેલ્લા નારદ લાખ એકાણું સમારે મન ધરી ખંત-ભવિત | ૮ | એક સહસશું થાવસ્ચા-સુત, પંચ સયા સેલગ; એક હજારશું શુક પરિવ્રાજક, પામ્યા પદ અવિચલજી-ભવિ૦ મે ટ ! અતીત ચોવીશીના બીજા પ્રભુ, તેહના ગણધર વિદે; કદંબ નામે એક કોડશું, સિદ્ધ થયા સુખ કંદે–ભાવિક છે ૧૦ એક હજાર ને આઠ સંધાતે, બાહુબલી મુનિ મોટા; ત્રણ કોડી
For Private and Personal Use Only