________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
આવ્યા સ્વામી રે, હું સંસારમાં; વિરૂએ વૈરીયે નડ્યા એ ૫ ૩ ૫ તાર તાર મુજ તાત રે, વાત કશી કહું?; ભવ ભવ એ ભાવ તણી એ ! ૪ !! જન્મ મરણ જંજાલ રે, ખાલ તરૂણપણું; વલી વલી જરા દહેણું એ! ૫ !! કેમ ન આવ્યા પાર રે, સાર હવે સ્વામી; ફ્યે ન કરી. એ માહરી એ !! ? !! તાર્યો તુમે અનંત રે, સત સુગુણ વળી; અપરાધી પણ ઉદ્ધર્યાં એ ના હા તા એક દીનદયાલ ! રે, બાલ દયામણા; હું શા માટે વિસર્યા એ ॥ ૮॥ જે ગિરૂ ગુણવત રે, તારા તેહને; તે માંહે અચરજ કિસ્સું એ ॥ ૯ ! જે મુજ સરખા દીન રે, તેને તારતાં; જગ વિસ્તરણે જસ ઘણા એ !! ૧૦ !! આપદે પડિયા આજ રે, રાજ ! તુમારડે; ચરણે હું આવ્યો. વહી એ ॥ ૧૧ ૫ મુજ સિરખા કાઇ દાન રે, તુજ સરિખા પ્રભુ; જોતાં જગ લાભે નહીં એ ।। ૧૨ । તેાયે કરૂણા-સિંધુ રે, બધુ ભુવનતણા; ન ઘટે તુમ ઉલ્લેખવું એ ॥ ૧૩૫ તારણહારા કાઈ રે, જો ખીજો હુવે; તેા તુમ્હને શાને
For Private and Personal Use Only