________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ય જુહાર, છત્રીશ ગણે ફલ પુખલ વિહાર | ભ૦ પુત્ર છે જે છે તેથી શતગણું ફળ મેરુ ચિત્ય જુહારે, સહસ ગણેરું ફળ સમેતશિખરે છે ભ૦ સવ છે લાખ ગણે ફળ અંજનગિરિ જુહારે, દશ લાખ ગણેરે ફળ અષ્ટાપદ ગિરનારે છે ભ૦ અ૦ છે ૩ ક્રોડ ગણેરું ફળ શ્રી સિદ્ધાચલ ભેટે, જેમ રે અનાદિનાં દુરિત ઉમેટે છે ભ૦ દુવા ભાવ અનંતે અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ ઈમ ગુણ ગાવે છે ભ૦ ઈટ ૪
[૧૫] શ્રી આદિજિનેશ્વર-વિનતિ. સુણ જિનવર શેત્રુંજા ધણીજી, દાસ તણી અરદાસ તુજ આગળ બાળક પરેજી, હું તે કરું ખાસ રે જિન મુજ પાપીને તારે છે તું તે કરૂણ રસ ભજી, તું સહુને હિતકાર કરે છે જિનજી મુજ છે ૧. હું અવગુણને રોજી, ગુણ તે નહીં લવલેશ પરગુણ પેખી નવિ શકુંજી, કેમ
For Private and Personal Use Only