________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચસયા સેલગરિ–લ૦, લલહ મંકમુનિ સુપ્રસિદ્ધ છે એ ગિરિ૦૧૩ સિદ્ધાચળ વિમલગિરિ-૧૦, લલહે મુક્તિનિલય શિવઠામ છે એ ગિરિ૦ શેત્રુંજા આદિ જેહનાં–લ, લલહે ઉત્તમ એકવીશ નામ છે એ ગિરિ૦ કે ૧૪ ભવસાગર તરીએ જેણેલ૦, લલો તીરથ તેહ કરાય છે એ ગિરિ કારણ સકળ સફળ હવે-લ૦, લલહ આતમ વીરજ સોહાય છે એ ગિરિ૦ કે ૧૫ . તીરથ સ્તંભ એ જેનો-લવ, લલહે શિવમંદિર સોપાન છે એ ગિરિ ખીમાવિયે ગુરથી લહી–લ૦, લાલ સેવક જિન ધરે ધ્યાન છે એ ગિરિ ૧૬.
આંખડી રે મેં આજ શત્રુજ્ય દીઠે રે, સવા લાખ ટકાનો દહાડે રે, લાગે મને મીઠો રે છે એ આંકણી છે સફલ થયે મારા મનને ઉમાહ્યો, વહાલા મારા ભવને સંશય ભાંગે રે નરક તિય ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે છે શત્રુજ્ય
For Private and Personal Use Only