________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨] શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાલ્યો; ઝાષભદેવ પૂજા કરી, લીજે ભવ તણે લાહો છે શ્રી રેવ છે ૧ મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ છે શ્રી રે ૨ નેમિ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિક્ષેત્ર જાણું, શેત્રુંજા સમું તીરથ નહીં, બેલ્યા સીમંધર વાણું | શ્રી રે. ૩ છે પૂરવ નવાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋષભજિર્ણદ રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ છે શ્રી ૨૦ કે ૪ મે પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પા, કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાય ને શ્રી રે ૫ છે
. [૩] જાવા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણું કરીએ છે એ આંકણી પૂરવ નવાણું વાર શેવું જાગિરિ, ઋષભજિણંદ સમસરીએ વિ. જાવ . ૧.
For Private and Personal Use Only