________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે વિ૦ જાવ છે . સચિત પરિહારી ને એકલઆહારી, ગુરૂ સાથે પદ ચરીયે છે વિજા ૭ પરિક્રમણ દેય વિધિશું કરીએ, પાપ પલ વિખરીયે | વિ૦ જા ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણ જિમ ભર દરીયે . વિ જાવ ૯ છે ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીયે | વિ જા૦ મે ૧૦ છે
[૪] , | વિમલાચલ વિમલા પાણી, શીતળ તરૂ છાયા કરાણ; રસ વેધક કંચન ખાણી, કહે ઈદ સુણે ઈદ્રા છે સનેહી સંત એ ગિરિસેવો છે ચોદ ક્ષેત્રમાં તીરથ નહીં એવે છે સનેહી છે 1 છે વટ રી પાળી ઉલસીએ, છઠ્ઠ અઠ્ઠમ કાયા કસીએ; મેહ મલની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ છે સનેહી છે ર છે અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ પાખલ પ્રદક્ષિણા ફરીયે,
૧. પાખલ–આજુબાજી,
For Private and Personal Use Only