Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧ લે.
(૧૯) નામ લેવરાવ્યા પહેલાં ઘર કરવાની જમીનના નવ ભાગ અથવા નવ કેઠા કરવા અથવા ક૯૫વા. એ નવ કેઠામાં દેવ અથવા વૃક્ષ અથવા ફળના નામનો આધનો અક્ષર આવે તે ઠેકાણની જમીનમાંથી ખોદી શલ્ય કહાડવું. ૧૯
રાત્રિની. आ का चाटा एतशा पाय वर्गाःप्राच्यादिस्थेकोष्टकेशल्यमुक्तम् केशांगाराःकाष्टलोहास्थिकाद्यंतस्माकार्यशोधनभूमिकायाः।२०।
અર્થ–વાળ, કેયલા, લાકડું, લેતું અને હાડકાં વગેરે શલ્ય કહાડવા માટે ઘર કરવાની જમીન ઉપર પૂર્વ દિશાથી સુષ્ટિ માર્ગે નવ કોઠા તે સમજવું કે ઘર કરવાની જમીન મધ્યે પૂર્વ દિશાએ જમીનમાં દેઢ હાથ ઉંડું મનુષ્યનું અસ્થિ (હાડકું છે તે અસ્થિ રહિ જાય તે એ જમીન ઉપર કરેલા ઘરમાં વસનારનું મૃત્યુ થાય; માટે પૂર્વ દિશામાંથી તે શલ્ય કહાવું. ૩ અગ્નિ દિશાના કોઠામાં ફળ મૂકયું હોય તો તે દિશાના કાઠામાં “છે તે તે જમીનમાં ખરનું અસ્થિ હોય તે રહે છે તે ઘરમાં વસનારને રાજદંડ થાય, એટલું જ નહિ પણ તે ઘરમાં વસનારને નિરંતર ભય રહે. ૪ દક્ષિણના કેટામાં ફળ મૂક્યું હોય તે ત્યાં “ચ” છે માટે તે જમીનમાં પુરુષની કમર સુધી ઉંડું મનુષ્યનું અસ્થિ હોય તે રહી જાય તે તે ઘરમાં રહેનારનું મૃત્યુ કરે. ૫ નૈન્ય દિશા તરફના ત’ વાળા કાઠામાં કળ મૂકે તો તે કેટામાં દેઢ હાથ ઉંડું ધાનનું અસ્થિ હોય તે રહી જાય તે તે જમીન ઉપર ઘર કરી રહેનાર ઘરધણીના બાળકે જીવે નહિ. ૬ પશ્ચિમ દિશાના “એ” વાળા કાઠામાં ફળ મૂકે છે તે જમીનમાં દેટ હાથ નીચે બાળકનું અસ્થિ હોય; માટે તે જમીન ઉપરના ઘરમાં રહેનાર મનુષ્યને વારંવાર પ્રવાસ કરવો પડે. ૭ વાયવ્ય કોણમાં “હ” વાળા કાઠામાં ફળ મૂકે તે ત્યાં ચાર હાથ ઉંડે ફેતરાં અથવા કેયલા હાય માટે તે જમીન ઉપરના ઘરમાંથી શલ્ય કહાડ્યા વિના રહી જાય તે તે ઘરમાં વસનારને વારંવાર ખાટાં ન આવે અને તેવાં દુર્વને હર હમેશાં આવ્યા કરે તે મિત્રને નાશ થાય. ૮ ઉત્તર દિશામાં “શ' વાળા કાઠામાં ફળ મૂકે તો તે જમીનમાં કમરથી નીચે અથવા કમર પુરતી ઉંડાઈથી થોડી વધારે ઉંડાઈમાં માછલાનું અસ્થિ હોય ( બીજા ગ્રંથોમાં અજા એટલે બકરાનું કહ્યું છે. ) તેવી જમીન ઉપર ઘર હોય તેમાં વસનાર મનુષ્ય કુબેર જેવો હોય ( કુબેર જે ધનપાત્ર હોય છે તે પણું શીધ્રપણે તે નિધન થાય છે. ૯ ઈશાન દિશાના ૫' વાળા કાઠામાં ફળ મૂકે તો તે પૃથ્વીમાં દેઢ હાથ નીચે ગાયનું અસ્થિ હોય તે રહી જાય તો તે જમીન ઉપરના ઘરમાં રહેનાર મનુષ્યની ગાય વગેરે ઢોરોનો નાશ થાય. ૧૦ મધ્ય દિશાના ‘ય’ વાળા કાઠામાં ઘરધણી ફળ મૂકે તે તે જમીનમાં મનુષ્યની છાતી બરાબર ઉડે શલ્ય છે એમ જાણવું. તે શલ્યો એવી રીતનાં હોય કે, મનુષ્યના વાળ, મનુષ્યના માથાની પરી, ભરમ( રાખ), લેટું, ઈત્યાદિ સર્વ શો અથવા તેમાંથી કોઈપણ જાતિનું શલ્ય હેય એમ સમજવું. તે શલ્ય જમીનમાં રહી જાય તેમ છતાં તેવી જમીન ઉપર ધર કરવામાં આવે અને તે ઘરમાં વસે છે તે વસનારનું મૃત્યુ થાય એમ સમજવું. ૧૧