Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 333
________________ અધ્યાય ૧૪ , ( ૩ ) અર્થ-સારાસારે છત્ર, કમળ, હસ્તિ, બકરા, ઘડે, ગાય, વીણા, આયુધ, ચામર, ભેરીને નાદ, શંખને નાદ, મૃદંગ, મદિરા, ગાયન, વેદને ઉચ્ચાર, મત્સ્ય, છાણ, માટી, માંસ, દીપક, પાણીને ભરેલે ઘડે, તાંબું, પુ, સોનું, વસ્ત્ર, રાજા; મધ, ઘી, દવા અથવા ધરો, અને દહીં, પણ भुंगारांजनवाहनंदिजपयःशाकाईपुष्यंफलम् वेश्यादर्पणमंकुशौषधसमितसिद्धानवापनम् ॥ दृष्वादक्षिणपार्श्वगानिगमनंकार्यसदाधीमता पृष्ठेगच्छपुहिमंगलगिरायात्राचसिद्ध्यैभवेत् ॥ ५॥ અર્થ-કારી, કાજળ, વાહન, ( ગાડું, રથ, પાલખી, મ્યાને, એ વગેરે) બ્રાહ્મણ, દુધ, શાક, તાજા ફૂલ, ફળ, વેશ્યા, દર્પણ, અંકુશ, ઔષધ, *સમિધ, રાંધેલું અન્ન અને અખિયાણું. એટલામાંથી કોઈ પણ પદાર્થ જમણ તરફ આવતા હોય તે તે વખત બુદ્ધિમાને પ્રયાણ કરવું, અને એ પ્રયાણ કરનારની પાછળથી કે “જા” એ શબ્દ બોલે તથા પ્રયાણ કરનારની આગળ “આવ” એ શબ્દ કોઈ બોલે અથવા કઈ મંગળ વચન બોલે તે તે વખત પ્રયાણ કરવાથી સિદ્ધિ થાય.પ तैलांगारकचाश्मभस्मफणिनःकसलोहाजिनम् तकंतस्करकृष्णधान्यलवणंकाष्टास्थिविष्टावसाः ।। पिण्याकस्तुषरज्जुशृंखलगुडपंकोघटोरिक्तकः नासाहीनविनममुंडितवमत्पाबाजखधिकाः॥ ६ ॥ અર્થ –તેલ, અંગારા, વાળ, પથ્થર, રાખ, નાગ, કપાસ, લોઢું, મૃગચર્મ, ( હરણનું ચામડું ), છાશ, ચાર કાળું અન્ન (અડદ વગેરે), મીઠું, કાણ (બળતણ અથવા લાકડાં ), હાડકાં, વિષ્ટા, ચરબી, ખોળ, અથવા ખળ, ફોતરાં, દેરડી, સાંકળ, ગોળ, કાદવ, ખાલી ઘડે, નકટ ( નાક કપાએલું માણસ), ના મનુષ્ય, મુંડિત મનુષ્ય (માથે ચાટી અને વાળ વિનાનું મનુષ્ય), વમન કરે (ઉલટી કરતું આવતું હોય એવું મનુષ્ય, સંન્યાસી. * સમિધ એટલે હવનમાં હેમવાની સામગ્રીમાં પિંપળો, ખિજો, ઉબરે, અંધાડ, વગેરે સામગ્રી લઈને કોઈ મનુષ્ય જમણી તરફ આવતે હેય. ૧ કાર્યની સિદ્ધિ થવાના હેતુથી “જા” અને “આવ” એ શબ્દ જાણી બુઝીને પ્રયાણ કરનારની આગળ અને પાછલ કાઈ લે તે તે નહિ પણ સ્વાવિક રીતે કોઈ બેલે તે તે શકુન સારા છે.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350