Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૪ મ.
૨૨૭ )
મુતરતી હોય અથવા વિષ્ટ કરતી હોય, રામાંચિત થતી હોય (પોતાના શ રીરનાં તમામ પિડાં ઉભાં કરી દીધાં હોય ), એટલી રીતે દેવચકલી અપશુકન કરતી હોય તે તે ભયકારી છે એમ સમજવુ'. ૧૨
तारादक्षिणगाचबामककुभःस्याद्वामगावामिका ऋज्वीचोर्ध्वगतिश्चवक्रगमनाव कोर्द्धगामूर्द्धगा ||
कापाटीच कपाटवञ्चगुलिकाचकांडववदूरगा लीनांधापिचपृष्ठगाच हरिवद्याया तिसादुर्दुरी ॥ १३ ॥
અર્થ:પ્રયાણ વખતે ડાત્રી તરફથી ઉડી જમણી તરફ ઉતરે તેનુ નામ “તારા”, જમણી તરફથી ઉડી ડાબી તરફ ઉતરે તેનુ નામ “વામિકા”, સીધી રીતે ઉંચી ઉડે તેનુ નામ “ઋવી, વાંકી ઊડે તેનું નામ વકા”, માથા ઉપર થઇને ઉઠે તેનું નામ “ઉદૂંગા સીધી સપાટીમાં ઉંડે ( કમાડ અથવા પાટિયાની સીધાઇની પેઠે) તેનુ' નામ “કાપાટી”, ઇંડાની પેઠે અથવા ચક્રાકાર ( ગાળ ) ઉડે તેનું નામ “શુલિકા”, ઉડતી ઉડતી ઘણે દૂર જાય તેનુ નામ “દૂરગા”, છુપતી-પતી અથવા અટકતી અટકતી ઉડે તેનુ નામ અધા” પછવાડે અથવા પીઠ પાછળ ઉડે તેનું નામ “ભૃગા” અને *હિરની પેઠે ઉડે તેનુ નામ “હુરી” છે. ૧૩
ऋज्वीसिद्धिकरी तथोर्ध्वफलदावकाच वर्कफलं युद्धं चोर्ध्वगता कपाटगमनाभीतिंक्षयंगोलिका || दूरादूरफला तथाशरगति नैष्टशप्तयेपृष्टगा
त्वंधा कर्णसुखं करोतिगतयस्तुच्छंफलंदुर्दुरी ॥ १४ ॥
અર્થ:—પ્રયાણ વખતે સિદ્ધિ કરનાર “ઋવી” છે, તેમજ આગળ પણું ફળ આપનાર તે છે. વાંકુ ફળ આપનાર વઢ્ઢા છે; “ચી ગતિ કરનાર “ઉર્ધ્વગા” યુદ્ધ કરાવનાર છે, કપાટ સરખી ગતિ કરનાર “કાપાટી' ભય આપનાર છે, ક્ષય કરનાર “ગોળિકા અથવા ગુલિકા” છે, ઘણે દિવસે ફળ આપનાર “દૂરગા” છે, પીઠ પાછળ સીધી ઉડનાર પૃષુગા,, ઇચ્છિત ફળ આપે નહિ, માત્ર કાને સાંભળવા જેટલું જ સુખ આપનાર “અઘા” છે; અને તુચ્છ ફળ આપનારી દુર્દુરી” છે, એ પ્રમાણે પ્રયાણ વખતે દેવચકલીની ગતિનુ ફળ જાણવું. ૬૪
હુર એટલે બપૈયાનું નામ છે. તે ઉડતી વખતે પોતાની પાંખા ભેગી કરતા અને વળી પાંખા પ્રસરાવતા અથવા ફેલાવતા ઉડે છે. તે ઝટ ઝટ તેમ કરતા ઉડે છે, તે પૈયાની પડે પાંખા ભેળી કરતી અને ફેલાવતી શ્યામા ઉÎ તો તે દુરી કહેવાય.