Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 349
________________ અધ્યાય ૧૪ મા ( 232 ) કરે અને કુતરા ઉપર, દારી ઉપર, ખર ઉપર અને ઉંટ ઉપર, ખંજન દેખવામાં આવે તો તે ત્રણ લેકમાં ભય કરે, એ ધેાળા અને કાળા ખંજન વિષે છે પણ પીળું ખજન તો કોઈ ઠેકાણે સારુ નહિ એમ સમજવું, ૪૧ उपजाति. दुर्गागतिः पिंगलिकारुतंच चेष्टाशुनःस्थानकमेव काके ॥ दिशःशिवायाः शकुने मुनीं है रेतद्विशेषात् कथितंबलिष्टं ॥ ४२ ॥ अर्थ:---शहुन त्रिषे हुगीनी जति चिमणानो पानी श्रेष्ठा, " अजानु स्थान भने शिधामनी हिशा. मेटांगना शुरुमा भाहे तो भुનિશ્વરાએ પણ વિશેષ ખળવાનપણુ ખતાવ્યું છે. ૪૨ श्रीमदपानृप कुंभकर्ण स्तदंधिराजीव परागसेवी ॥ समंडनाख्योभुविसूत्रधार स्नोद्धृतोभूपतिवल्लभोयं ॥ ४३ ॥ અર્થઃ—મેદપાટ, ( મેવાડ ) દેશના મહારાજા કુંભકર્ણના ચરણકમળન રજને સેવનાર મડન નામના સૂત્રધારે ઉદ્ધાર કરી આ રાજવલ્લ્લભ રચ્યા, ૪૩ मालिनी. गणपति गुरुभक्त्याभारती पादतुष्ट्या मुनिमतमिदमुक्तवास्तुशास्त्रं सुवृत्तं ॥ गणितमपिच सारंशाकुनंसारभूतं भवतु चतुरयोग्यंविश्वकर्मप्रसादात् ॥ ४४ ॥

Loading...

Page Navigation
1 ... 347 348 349 350