Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________ (24) રાજવલ્લભ, અર્થ –ગણપતિ અને ગુરુની ભક્તિ; સરસ્વતીના ચરણકમળની પ્રસન્નતાવડે અને મુનિઓના મત પ્રમાણે, શ્રેષ્ઠ વૃત્તાવાળું આ વાસ્તુશાસ્ત્ર કહ્યું છે. તેમાં સારરૂપે ગત તથા શુકન શાસ્ત્ર છે. તે સકળશાસ્ત્ર વિશ્વકર્માની કૃપાવડે ચતુર પુરુષોને અંગીકાર કરવા લાયક થાઓ. 44 इतिश्री वास्तुशाने सजवल्लभे भंडनकने उदजनमणित शकुनलक्षणं नाम રખ્યાડ થાઇ છે ? . ઇતિસપૂણ. એ છે