Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 348
________________ ( ર૩૮) જવલભ અથ –જે પાસા ઉપર પલ્લી ચઢે તે તેથી બંધુની વૃદ્ધિ થાય, ગુહ્ય ભાગ ઉપર ચઢે તે ( ખાનગી ભાગ ઉપર ચઢે તે) તેથી મરણ થાય, ગુદા ઉપર ચઢે તે રોગ થાય, સાથળ ઉપર ચઢે તો વાહન મળે, સાથળથી નીચે ના ભાગે ચઢે તે ધનની પ્રાપ્તિ થાય, જંઘા અથવા પિંડી ઉપર ચઢે તે તથા પગ ઉપર અથવા પગના પંઝા ઉપર ચઢે તે કઈ ઠેકાણે પ્રવાસ કરવાનું થાય. એ પ્રકારે ડાબા અંગ ઉપર પલ્લી ચઢવાનું ફળ શાનક, શુક્ર અને ગદિ મુનિઓએ કહ્યું છે તે જ રીતનું (પલ્લીની રીતે) સરડો અથવા સાંડનું ડાબા અંગ ઉપર ચઢવાનું ફળ કહ્યું છે પણ એ સાંઢ કે પઠ્ઠી જમણું અંગ ઉપર ચડે તે કોઈ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય નહિ એમ સમજવું. ૩૮ मूलाख्याज्वलनीतथैवदहनीस्यात्तोरणंसृष्टितो वामेलूंबकक प्रमाणमितिचस्यात्पंचकोमूलकं ॥ पंचत्वंवरकस्तथाभ्रमणकंप्रोक्तंध्रुवोमागृह तस्मात्पूर्वघटीमहेश्वरदिशापाच्यादित षोडश ॥ ३९ ॥ दीतासर्वदिशोपिभानुबशतस्तेनार्जिताशोभनाः प्राकमूलारशिखिवायुराक्षसदिशोदीप्तास्तथाशांकरी ॥ शांतेदक्षिणपश्चिमेभृतघटीमातुहपंचमं सिद्धयैलुबकएवलौकिकमतेनुर्धस्तथाधोधमः ॥ ४० ॥ गोछत्रांबुजकुंजरेषुतुरगेसपेचपुर्वेदिने दृष्टःखंजनकोददातिसनृगांराज्यसितोवासितः ॥ सौख्यंशांतसमाश्रितःप्रकुरुतेगेहच्छदेर्थक्षयं श्वानरज्जुखरोष्ट्रगांत्रषुभयंसर्वत्रपीतंत्यजेत् ।। ४१ ॥ અર્થ–ગાય, છત્ર, કમળ, હાથી, ઘડે, અને સર્ષ. એમાંથી કેના ઉપર પહેલા પહેરમાં બેઠેલું ધળું અથવા કાળું ખંજનપક્ષી દેખવામાં આવે તે તે રાજ્યની પ્રાપ્તિ કરાવે, ધળું અથવા કાળું ખંજન શાંત સ્થાનકમાં બેકેવું હોય તે સુખ આપે, ઘરના છાપરા ઉપર બેઠેલું હોય તે ધનને નાશ

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350